Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર પીટર જોસેફ લીસ્ટર જહોન હંટર એડવર્ડ જેનર પીટર જોસેફ લીસ્ટર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? નયનમિલન તારામૈત્રક સ્નેહમિલન મર્મસ્થાન નયનમિલન તારામૈત્રક સ્નેહમિલન મર્મસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રામનારાયણ વી. પાઠકનું ઉપનામ શું છે ? કાન્ત સુંદરમ ઘાયલ દ્વિરેફ કાન્ત સુંદરમ ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ ગરબી – દયારામ છપ્પા - અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP