કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો' ગીત સાંભળીને તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ રડી પડ્યા હતા, તે ગીતના સર્જકનું નામ જણાવો.

મુરાલીલાલ શર્મા ‘નીરસ’
કેદારનાથ અગ્રવાલ
કવિ પ્રદિપ
રામધારીસિંહ ‘દિનકર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતે ક્યા દેશ સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

સાઉદી અરેબિયા
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે.
આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે.
આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP