કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ જમ્મુ કાશ્મીર ચંદીગઢ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ જમ્મુ કાશ્મીર ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્યા રાજ્યમાં ઓર્કેસ્ટ્રા બારમાં કલાકારો અંગેનો જેન્ડર કેપ સમાપ્ત કર્યો ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં કુલ કેટલા કરોડનો બજેટ અંદાજ છે ? રૂ.39,50,101 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ રૂ.39,50,101 કરોડ રૂ.50,44,909 કરોડ રૂ.39,44,909 કરોડ રૂ.61,44,909 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 15 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આપેલ તમામ આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP