Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અકબર સાથે ક્યું સ્થળ સબંધિત છે ? કપિલ વસ્તુ પાવાપુરી ફતેહપુર સિક્રી કટક કપિલ વસ્તુ પાવાપુરી ફતેહપુર સિક્રી કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ? મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ચૌધરી ચરણસિંહ યશવંતરાવ ચૌહાણ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ચૌધરી ચરણસિંહ યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ ? વસુંધરા રાજે નજમા હેપતુલ્લા આનંદીબેન પટેલ વસુબેન ત્રિવેદી વસુંધરા રાજે નજમા હેપતુલ્લા આનંદીબેન પટેલ વસુબેન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિરવ મનોવીશ નિષ્કારણ નિર્જન નિરવ મનોવીશ નિષ્કારણ નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રિઝર્વબેંક જે વ્યાજ દરે વ્યાપારી બેંકોને લોન આપે તેને શું કહે છે ? બેંક રેટ ચાર્જિંગ રેટ રિવર્સ રેપોરેટ રેપો રેટ બેંક રેટ ચાર્જિંગ રેટ રિવર્સ રેપોરેટ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોઇ એક રકમ દસ વર્ષમાં બમણી થાય તો વ્યાજ દર શોધો ? 25% 15% 20% 10% 25% 15% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP