Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. Twenty five years ___ a long time. is are none am is are none am ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો? ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિવાચક સમૂહવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચાર આંખો થવી – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો ? ઘસડી કાઢવો મન આપવું ઇર્ષા થવી ઉથલપાથલ થવી ઘસડી કાઢવો મન આપવું ઇર્ષા થવી ઉથલપાથલ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ? ભરૂચ બાજવા અંકલેશ્વર રાજકોટ ભરૂચ બાજવા અંકલેશ્વર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ? વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય વિધિવાક્ય વિધાન વાક્ય એકપણ નહી નિષેધવાક્ય વિધિવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP