કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. માર્ચ મહિનામાં તાજ મહોત્સવ 2022નું આયોજન આગ્રામાં કરાશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજ મહોત્સવ 10 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ? ભોપાલ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ચેન્નાઈ ભોપાલ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા રાજ્ય દ્વારા પરય શિક્ષાલય નામક ઓપન રૂમ કલાસરૂમ લૉન્ચ કરાશે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા તેલંગાણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ISRO દ્વારા આદિત્ય-1.1 મિશન ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવશે ? 2025 2023 2022 2024 2025 2023 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? SBI RBI AMUL NABARD SBI RBI AMUL NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP