કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકાશક: લોકગીત પ્રકાશન આપેલ તમામ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પ્રકાશક: લોકગીત પ્રકાશન આપેલ તમામ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ? 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા ખિજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો ? રાજકોટ મહેસાણા જામનગર બનાસકાંઠા રાજકોટ મહેસાણા જામનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાશે ? ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP