ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા ઊંઝા અબડાસા ડીસા સાયલા ઊંઝા અબડાસા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ? કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર કેનેરા બેન્ક સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર સ્ટેટ બેંક ઓફ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? મથુરા પ્રભાસ ઓખા ડાકોર મથુરા પ્રભાસ ઓખા ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઉજ્જૈનનું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી ઈન્દ્રાવતી અવંતી રેવતી કર્માવતી ઈન્દ્રાવતી અવંતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP