Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ? નગરપાલિકા ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિવિગ્રહ ___ છે. પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતભાષી ખાઉધરું મિતાહારી શાકાહારી મિતભાષી ખાઉધરું મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ક્યો છંદ 17 અક્ષરનો નથી ? હરિણી મંદાક્રાન્તા માલિની પૃથ્વી હરિણી મંદાક્રાન્તા માલિની પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ? 202 180 190 182 202 180 190 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. વેધ મધ્યગા ત્રિજ્યા વ્યાસ વેધ મધ્યગા ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP