Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ એટલે

ખાતર નાખી પછી દિવેલ નાખવું
ખર્ચમાં કાપ
ખર્ચમાં વધુ ખર્ચ
ખર્ચ કરતાં અટકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
છોટુએ દસમાની બોર્ડની પરીક્ષામાં 95 પર્સેન્ટાઈલ મેળવેલ છે એટલે કે તેણે

95 ટકા માર્કસ મેળવ્યા છે
100 માંથી 95 વિધાર્થીના માર્કસ તેનાથી વધારે છે
તેણે 5 ટકા વધુ માર્કસ મેળવ્યા છે
100માંથી 95 વિધાર્થીઓના માર્કસ તેનાથી ઓછાછે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP