Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ કૃદંત સંયોજક ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ? ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર ભગતસિંહ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય વીર ભગતસિંહ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા પોરબંદર કચ્છ સુરેન્દ્રનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. મરીઝ પુનર્વસુ દ્વિરેફ ઘાયલ મરીઝ પુનર્વસુ દ્વિરેફ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP