Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો મારી હકીકત સત્યના પ્રયોગો થોડાં આંસુ થોડાં ફૂલ મારા અનુભવો મારી હકીકત સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ? ઢમઢોલ માંહે પોલ અધૂરો ઘડો છલકાય ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ અધૂરો ઘડો છલકાય ઊજળું એટલું દૂધ નહીં ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District While the prizes ___ to the students, it began to rain. was distributing was being distributed were distributed were being distributed was distributing was being distributed were distributed were being distributed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D = 1 D = 0 D < 0 D > 0 D = 1 D = 0 D < 0 D > 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. મેઘનાદ કલાપી શેષ ભોમિયો મેઘનાદ કલાપી શેષ ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP