Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત' ના સર્જકનું નામ જણાવો. ભર્તૃહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ભર્તૃહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D = 1 D = 0 D > 0 D < 0 D = 1 D = 0 D > 0 D < 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. (-6) 2 6 (-2) (-6) 2 6 (-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર કુમારપાળ દેસાઈ યોગેશ ગઢવી ચીનુ મોદી સિતાંશુ યશચંદ્ર કુમારપાળ દેસાઈ યોગેશ ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ પોરબંદર સુરેન્દ્રનગર બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP