બાયોલોજી (Biology) નીચેનામાંથી કયો વિકલ્પ વનસ્પતિ ઉદ્યાનના ફાળા તરીકે અસત્ય છે... જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે પર્યાવરણની જાળવણી માટે જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે નૈસર્ગિક સંપત્તિની જાળવણી માટે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે પર્યાવરણની જાળવણી માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ? ચાર ત્રણ એક જ પાંચ ચાર ત્રણ એક જ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ? વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ, વ્યતીકરણ વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ વિશ્લેષણ, વ્યતીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: અર્ધીકરણ દરમિયાન જોવા મળતી મુક્ત વિશ્લેષણ અને વ્યતીકરણની ઘટનાને લીધે વિવિધતા આવે છે.)