બાયોલોજી (Biology) લૉઈડ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે : કલાત્મક આકર્ષણ - મહાકાયવડ સંકરણ - પેશીસંવર્ધન લોકસેવા - ફ્લોદ્યાન જર્મપ્લાઝમ બેંક - જમીન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ સંકરણ - પેશીસંવર્ધન લોકસેવા - ફ્લોદ્યાન જર્મપ્લાઝમ બેંક - જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? અચલબીજાણુ ચલબીજાણુ એક પણ નહિ પલિધબીજાણુ અચલબીજાણુ ચલબીજાણુ એક પણ નહિ પલિધબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ? મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન જનીન બેંક મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન જનીન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ? વિકાસ વિઘટન વિભેદન ફલન વિકાસ વિઘટન વિભેદન ફલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? સૂર્યમુખી અળસિયું વંદો મકાઈ સૂર્યમુખી અળસિયું વંદો મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP