Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District They drew a circle in the morning. A circle has been drawn since morning. A circle was being drawn by them in the morning. A circle was drawn by them in the morning. In the morning a circle was being drawn. A circle has been drawn since morning. A circle was being drawn by them in the morning. A circle was drawn by them in the morning. In the morning a circle was being drawn. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે. 125 35 45 245 125 35 45 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 173 1.41 1.73 17.3 173 1.41 1.73 17.3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP