બાયોલોજી (Biology) ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન કયાં આવેલ છે ? લખનૌ દાર્જિલિંગ શિબપુર વઘઈ લખનૌ દાર્જિલિંગ શિબપુર વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કયા સંગઠન સ્તરનો સમાવેશ સૂક્ષ્મદર્શીમાં થતો નથી ? જાતિ અંગો પેશી કોષો જાતિ અંગો પેશી કોષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ? બાલાનોગ્લોસસ સંધિપાદ સસ્તન મૃદુકાય બાલાનોગ્લોસસ સંધિપાદ સસ્તન મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ? કોષરસમાં કોષમાં મગજમાં રુધિરરસમાં કોષરસમાં કોષમાં મગજમાં રુધિરરસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં પ્રજનન મીઠા પાણીમાં અને રૂપાંતરણ પછીની અવસ્થા દરિયામાં પસાર થાય છે ? ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ચૂષમુખા શીર્ષ મેરુદંડી પૂચ્છ મેરુદંડી પૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? ડાય-સલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP