બાયોલોજી (Biology) નેશનલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે ? વઘઈ દાર્જિલિંગ શિબપુર લખનૌ વઘઈ દાર્જિલિંગ શિબપુર લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી જે સજીવશરીરમાં કાર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ? ન્યુક્લિઓટાઈડ અંતઃસ્ત્રાવ ખનીજક્ષાર ઉત્સેચક ન્યુક્લિઓટાઈડ અંતઃસ્ત્રાવ ખનીજક્ષાર ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ? એસ્ટર પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક હાઇડ્રોફિબિક એસ્ટર પેપ્ટાઈડ ગ્લાયકોસિડીક હાઇડ્રોફિબિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોની અદલાબદલીનું ચોક્કસ સ્થાન કયું ? સ્વસ્તિક ચોકડી દ્વિધ્રુવીયત્રાક ઝીપર વિષુવવૃત્તીયતલ સ્વસ્તિક ચોકડી દ્વિધ્રુવીયત્રાક ઝીપર વિષુવવૃત્તીયતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ? 240 60 120 480 240 60 120 480 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: A+ G = T+C 120+120=120+120=480.
બાયોલોજી (Biology) પ્રોટીસ્ટા નિર્માણાધીન જીવનના કયા સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે ? ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ચલિત વનસ્પતિ અચલિત વનસ્પતિ ચલિત પ્રાણીઓ અચલિત વનસ્પતિ અને ચલિત પ્રાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP