Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો. ભક્તિ સેતુ કુષ્ણ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ ભક્તિ સેતુ કુષ્ણ સેતુ સુદામા સેતુ મૈત્રી સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ કિરણ રેખા ત્રિજ્યા રેખાખંડ કિરણ રેખા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 12 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 11 વખત 12 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 11 વખત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી વીર સાવરકર બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP