Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D > 0 D = 1 D = 0 D < 0 D > 0 D = 1 D = 0 D < 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વર્નાકયુલર સોસાયટી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? દરિયો પૈસાદાર ડરવું ઊંડું દરિયો પૈસાદાર ડરવું ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP