Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. કલાપી શેષ મેઘનાદ ભોમિયો કલાપી શેષ મેઘનાદ ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તન્વી'નો સંધિવિગ્રહ શું થશે ? તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની શર્વરી યામિની વિભાવરી ભામિની શર્વરી યામિની વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ચૌલાદેવી ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ ચૌલાદેવી ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP