Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ? 11 વખત 12 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત 11 વખત 12 વખત આપેલ પૈકી એક પણ નહીં 18 વખત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? ગઝલ હાઈકુ મુક્તક સોનેટ ગઝલ હાઈકુ મુક્તક સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 2 6 8 4 2 6 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર બનાસકાંઠા સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP