Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ? કોલકતા પૂના ચેન્નઈ બેંગ્લોર કોલકતા પૂના ચેન્નઈ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 1110 11110 101010 11111 1110 11110 101010 11111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 6.89 × 6.89 + 2 × 6.89 × 1 + 1 × 1(6.89 + 1)2 = ? 6.89 0 (zero) (6.89)² 1 6.89 0 (zero) (6.89)² 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 25% 27% 30% 18% 25% 27% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 14 વર્ષ 21 વર્ષ 10.5 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 21 વર્ષ 10.5 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP