Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાંજલિ
ગીતાગૂર્જરી
ગીત-ગુર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP