Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ભૂંડ ઉંદર ગરોળી દેડકું ભૂંડ ઉંદર ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ વાટિકા તરસ જલધારા પરબ વાટિકા તરસ જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ___ Mt. Everest is the highest mountain in the world. An The No article A An The No article A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? માહેશ્વરી રેવા પાર્વતી શારદા માહેશ્વરી રેવા પાર્વતી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP