Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ? જયંતિ દલાલ વેણીભાઈ પુરોહિત રમણલાલ સોની ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ વેણીભાઈ પુરોહિત રમણલાલ સોની ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'હરિશ્ચંદ્ર'નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિ: + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિ: + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ચાણક્ય કયા શાસકનો મુખ્ય સલાહકાર હતો ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સ્કંધગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી ખડતલ, જિગીષા, ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? છાન્દોગ્ય ઉપનિષદ માંડુક્ય ઉપત્તિષદ કઠોપનિષદ મુંડક ઉપનિષદ છાન્દોગ્ય ઉપનિષદ માંડુક્ય ઉપત્તિષદ કઠોપનિષદ મુંડક ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? સરદાર પટેલ ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ સરદાર પટેલ ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP