Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ દાહોદ નવસારી ભાવનગર જૂનાગઢ દાહોદ નવસારી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જેનાં બીજ - 1 અને 2 હોય, તેવું x ચલનું દ્વિઘાત સમીકરણ ___ છે. x² + x - 2 = 0 x² + x + 2 = 0 x² - x - 2 = 0 x² - x + 2 = 0 x² + x - 2 = 0 x² + x + 2 = 0 x² - x - 2 = 0 x² - x + 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો પ્રત્યેક અવલોકન 3, 7, 9, 18, 21, 32 ને 3 વડે ગુણતાં નવો મધ્યક ___ છે. 15 45 90 60 15 45 90 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? ગલતેશ્વર ઉદવાડા સુરત નારાયણ સરોવર ગલતેશ્વર ઉદવાડા સુરત નારાયણ સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ઉપકૃત પરોપકારી કૃતજ્ઞ કૃતધ્ન ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP