Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સોમદેવ દેવવર્મનનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ? ખેલકૂદ ચિકિત્સા સાહિત્ય સિનેમા ખેલકૂદ ચિકિત્સા સાહિત્ય સિનેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ અવ્યયીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 45 મિનિટ 75 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 100 મિનિટ 60 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો સિમલા દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2300 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા 2100 રૂપિયા 2300 રૂપિયા 2000 રૂપિયા 2200 રૂપિયા 2100 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP