Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 60 kmph 67.5 kmph 45 kmph 65 kmph 60 kmph 67.5 kmph 45 kmph 65 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the synonym - Remonstrate consent surrender sanction protest consent surrender sanction protest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - ગૌણ દયાળુ નોકર પ્રધાન વહીવટ દયાળુ નોકર પ્રધાન વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, હાહાકાર મચી જવો પરાક્રમ કરવું ધનવાન થવું આનંદિત થવું હાહાકાર મચી જવો પરાક્રમ કરવું ધનવાન થવું આનંદિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? દક્ષિણ આફ્રિકા સિંગાપુર દક્ષિણ કોરિયા શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સિંગાપુર દક્ષિણ કોરિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP