Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ડાઉ જોન્સ' શું છે ? શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ધરાઈ જવું ન ગણકારવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ધરાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગાડગીલ ફોર્મ્યુલા' શું છે ? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત કરવેરામાં છૂટછાટ બેંકો સાથે સંબંધિત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર સંબંધિત કરવેરામાં છૂટછાટ બેંકો સાથે સંબંધિત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? જયરામ રમેશ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે સલમાન ખુરશીદ જયરામ રમેશ વીરપ્પા મોઈલી સુશીલકુમાર શિંદે સલમાન ખુરશીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતની ટીમને રમતના કોચને રમતના ખેલાડીને રમતના અમ્યાયરને રમતની ટીમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. પધારશે નેતા અવશ્ય આપણા પધારશે નેતા અવશ્ય આપણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP