Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. નેતા અવશ્ય આપણા પધારશે નેતા અવશ્ય આપણા પધારશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? વિશ્વશાંતિ કાવ્યમંગલા કડવી વાણી મળેલા જીવ વિશ્વશાંતિ કાવ્યમંગલા કડવી વાણી મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ શ્લેષ યમક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શ્લેષ યમક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 4 : 3 4 : 5 5 : 8 3 : 4 4 : 3 4 : 5 5 : 8 3 : 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે સહસ્ત્રબાહુ બાહુબલી બળવાન સોબાહુ સહસ્ત્રબાહુ બાહુબલી બળવાન સોબાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP