Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ચારુતા - સમાનાર્થી આપો. ખલક જ્યોત્સના લાવણ્ય નિપુણતા ખલક જ્યોત્સના લાવણ્ય નિપુણતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 105 100 110 115 105 100 110 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સાચો અંગ્રેજી શબ્દ શોધો : શાસન કરવું To emerge To waive To rule To proceed To emerge To waive To rule To proceed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? ગુપ્ત મૌર્ય મોગલ કૂષાણ ગુપ્ત મૌર્ય મોગલ કૂષાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. દ્વંદ્વ મધ્યમપદલોપી અવ્યયીભાવ તત્પુરુષ દ્વંદ્વ મધ્યમપદલોપી અવ્યયીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP