Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District VAT નું પૂરું નામ લખો. Value Added Tax Value Above Tax Value And Tax Vehicle And Tax Value Added Tax Value Above Tax Value And Tax Vehicle And Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 18 36 32 34 18 36 32 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District My bag has been ___ stole steal stolen stoled stole steal stolen stoled ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો -'જ્ઞાનરૂપ નેત્રવાળી વ્યક્તિ' હોશિયાર યુગપુરુષ પૂર્વગ્રહ પ્રજ્ઞાચક્ષુ હોશિયાર યુગપુરુષ પૂર્વગ્રહ પ્રજ્ઞાચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP