Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? મળેલા જીવ વિશ્વશાંતિ કડવી વાણી કાવ્યમંગલા મળેલા જીવ વિશ્વશાંતિ કડવી વાણી કાવ્યમંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 15,000 રૂપિયા 18,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા 15,000 રૂપિયા 18,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the correct spelling. Millennium Milenium Millenium Milennium Millennium Milenium Millenium Milennium ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District The airplane ___ faster than the helicopter. flying is fly flies fly flying is fly flies fly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. આપણા પધારશે અવશ્ય નેતા આપણા પધારશે અવશ્ય નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP