Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ? સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સમાનતાના સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સમાનતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. પધારશે નેતા અવશ્ય આપણા પધારશે નેતા અવશ્ય આપણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મોગલ મૌર્ય કૂષાણ ગુપ્ત મોગલ મૌર્ય કૂષાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 32 18 36 34 32 18 36 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe વખાણવાલાયક પ્રતિબંધ દરખાસ્ત છૂટ આપવી વખાણવાલાયક પ્રતિબંધ દરખાસ્ત છૂટ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP