Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કુદરત લાગે જાણે કરી કુદરત લાગે જાણે કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 15,000 રૂપિયા 12,000 રૂપિયા 18,000 રૂપિયા 16,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા 18,000 રૂપિયા 16,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District લક્ષ્મીવિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? અમદાવાદ રાજકોટ વડોદરા જૂનાગઢ અમદાવાદ રાજકોટ વડોદરા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? નૈરોબી કુઆલાલમ્પુર ન્યૂયોર્ક લંડન નૈરોબી કુઆલાલમ્પુર ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, હાહાકાર મચી જવો ધનવાન થવું પરાક્રમ કરવું આનંદિત થવું હાહાકાર મચી જવો ધનવાન થવું પરાક્રમ કરવું આનંદિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP