Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ચાર પાંચ એક ત્રણ ચાર પાંચ એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? મેક્કુલમ કોરી એન્ડરસન રોસ ટેલર વિલિયમસન મેક્કુલમ કોરી એન્ડરસન રોસ ટેલર વિલિયમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 115 100 105 110 115 100 105 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી જયરામ રમેશ સુશીલકુમાર શિંદે સલમાન ખુરશીદ વીરપ્પા મોઈલી જયરામ રમેશ સુશીલકુમાર શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 16,000 રૂપિયા 18,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા 16,000 રૂપિયા 18,000 રૂપિયા 12,000 રૂપિયા 15,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP