Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? દાંતના રોગો રતાંધળાપણું સુકતાન સ્કર્વી દાંતના રોગો રતાંધળાપણું સુકતાન સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ? 23.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° દક્ષિણ 90.5° ઉત્તર 23.5° ઉત્તર 66.5° ઉત્તર 23.5° દક્ષિણ 90.5° ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He has got a pen, ___ he ? hasn't will won't haven't hasn't will won't haven't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? સુરત મુંદ્રા દહેજ કંડલા સુરત મુંદ્રા દહેજ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP