Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ પરિસ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. gave is giving to give give gave is giving to give give ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 4 : 5 3 : 4 5 : 8 4 : 3 4 : 5 3 : 4 5 : 8 4 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District VAT નું પૂરું નામ લખો. Value And Tax Vehicle And Tax Value Above Tax Value Added Tax Value And Tax Vehicle And Tax Value Above Tax Value Added Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District તાજેતરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ વન-ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમના સુકાની કોણ હતા ? કોરી એન્ડરસન વિલિયમસન મેક્કુલમ રોસ ટેલર કોરી એન્ડરસન વિલિયમસન મેક્કુલમ રોસ ટેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ડાઉ જોન્સ' શું છે ? ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP