કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ગુજરાત જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ? સી.વી.રામન ડૉ.વીક્રમ સારાભાઈ ડૉ.હોમી ભાભા શ્રીનિવાસ રામાનુજન સી.વી.રામન ડૉ.વીક્રમ સારાભાઈ ડૉ.હોમી ભાભા શ્રીનિવાસ રામાનુજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ સિક્યોરિટી કોર્ડિનેટર (NMSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર એક પણ નહિં વાઈસ એડમિરલ જી.અશોક કુમાર વાઈસ એડમિરલ વિક્રમ શર્મા વાઈસ એડમિરલ પી.પ્રવીણ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) લતા મંગેશકરને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ક્યા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 1985 વર્ષ 1989 વર્ષ 1977 વર્ષ 1968 વર્ષ 1985 વર્ષ 1989 વર્ષ 1977 વર્ષ 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP