કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ બંને બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં ગુજરાત સરકારે બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું. આપેલ બંને બાયોટેકનોલોજી પોલિસી અંતર્ગત બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણ પર 25% સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરાશે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વનો સૌથી મોટો કેનાલ લોક 'Zeesluis Ijmuiden'નું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? ડેન્માર્ક નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ડેન્માર્ક નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? આપેલ પૈકી એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સિંગાપુર એર શૉ 2022માં ભારતીય વાયુસેનાએ ક્યા યુદ્ધ વિમાનનું પ્રદર્શન કર્યું હતું ? તેજસ MK-I રાફેલ સુખોઈ Su-30 હંસ તેજસ MK-I રાફેલ સુખોઈ Su-30 હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતની પ્રધમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 4 ફેબ્રુઆરી 27 માર્ચ 1 ફેબ્રુઆરી 31 જુલાઈ 4 ફેબ્રુઆરી 27 માર્ચ 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હાઈડ્રોજન ટ્રેન લૉન્ચ કરી ? ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP