કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 55મા 41મા 46મા 40મા 55મા 41મા 46મા 40મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ડિજિટલ રૂપી RBI દ્વારા વર્ષ 2022-23માં લૉન્ચ કરાશે. કેન્દ્રીય બજેટ 2022-23માં ડિજિટલ રૂપી લાગુ કરવાની ઘોષણા કરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં અર્થવ્યવસ્થામાં કેટલા ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા છે ? 6.5% 9.2% 7.1% 10.5% 6.5% 9.2% 7.1% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનારો પ્રથમ દેશ કયો બનશે ? નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2023-24 વર્ષ 2035-36 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2023-24 વર્ષ 2035-36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેક્ટ્રિક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા ? ગૂગલ BPCL IOC રિલાયન્સ ગૂગલ BPCL IOC રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP