કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? BSF ITBP દિલ્હી પોલીસ CRPF BSF ITBP દિલ્હી પોલીસ CRPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાયએશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે ? સુપ્રીમ કોર્ટ UNICEF NGT આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ UNICEF NGT આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ? સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય પ્રવાસન મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 45મો 58મો 43મો 41મો 45મો 58મો 43મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP