કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વન ઓશન સમિટ (એક મહાસાગર શિખર સંમેલન)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ? 8મા 15મા 12મા 10મા 8મા 15મા 12મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ? નરેન્દ્ર મોદી જેફ બેઝોસ બિલ ગેટ્સ સુધા મૂર્તિ નરેન્દ્ર મોદી જેફ બેઝોસ બિલ ગેટ્સ સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 88 83 90 105 88 83 90 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર ડૉ.વી.અનંત નાગેશ્વરન અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે ? વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2035-36 વર્ષ 2023-24 વર્ષ 2025-26 વર્ષ 2030-31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP