કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી ?

UNDP ઈન્ડિયા
અટલ ઈનોવેશન મિશન
નીતિ આયોગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ?

વર્ષ 2030
વર્ષ 2027
વર્ષ 2024
વર્ષ 2050

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
પ્રકાશક: લોકગીત પ્રકાશન
પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ
પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ?

45
19
30
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ 75
પ્રોજેક્ટ 25
પ્રોજેક્ટ 15B
પ્રોજેક્ટ 75A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP