કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ - 2022-23માં કેન-બેતવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આપેલ તમામ આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. આ પ્રાજેક્ટથી 27 મેગાવોટ સૌર ઊજા ઉપલબ્ધ કરાવાશે. આ પ્રોજેક્ટથી 130 મેગાવોટ જળવિદ્યુત પેદા કરાશે. આપેલ તમામ આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની નદીમાંથી ફાજલ પાણીના સ્થળાંતરની કલ્પના કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સિંગાપુર એર શૉ 2022માં ભારતીય વાયુસેનાએ ક્યા યુદ્ધ વિમાનનું પ્રદર્શન કર્યું હતું ? રાફેલ સુખોઈ Su-30 હંસ તેજસ MK-I રાફેલ સુખોઈ Su-30 હંસ તેજસ MK-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં છત્તીસગઢમાં ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે ? 35 45 30 19 35 45 30 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત ક્યા વર્ષે G20 ગ્રૂપની અધ્યક્ષતા કરશે ? વર્ષ 2021 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2021 વર્ષ 2027 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP