કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સંધ્યા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા ? બંગાળી મરાઠી ઉડિયા કન્નડ બંગાળી મરાઠી ઉડિયા કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ASSOCHAMનો મોસ્ટ ડિપેન્ડેબલ પબ્લિક સેક્ટર ઈન ઈન્ડિયાનો પુરસ્કાર કઈ PSUએ જીત્યો ? ONGC કોલ ઈન્ડિયા લિ. BPCL NTPC ONGC કોલ ઈન્ડિયા લિ. BPCL NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યા ક્રમે છે ? 55મા 46મા 40મા 41મા 55મા 46મા 40મા 41મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં એક શિંગી ગેંડા માટે ચર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ આસામ કર્ણાટક અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP