Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' કયા દિવસે ઉજવાય છે ? 28 ફેબ્રુઆરી 28 માર્ચ 28 ઓગષ્ટ 28 જૂન 28 ફેબ્રુઆરી 28 માર્ચ 28 ઓગષ્ટ 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું વેલનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કથકલી ભરતનાટ્યમ કથક ફૂચીપૂડી કથકલી ભરતનાટ્યમ કથક ફૂચીપૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલા ભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP