બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ?

ઊભયજીવી
વિહંગ
સસ્તન
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

શૂળચર્મી
સંધિપાદ
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બર્હિકંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલ છે ?

પ્લેકોઈડ અને સાઈક્લોઈડ
અધિચર્મીય
સાઈક્લોઈડ
પ્લેકોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ?

મિથિયોનીન
એસ્પાર્ટિ ઍસિડ
થ્રિયોનીન
આર્જિનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ATP ના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

હરિતકણ
ગોલ્ગીકાય
રિબોઝોમ્સ
કણાભસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP