બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનોના સભ્યો દ્વારા સામાન્ય લોકોને શાની સમજ અપાય છે ? ક્લોનીંગ લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ પેશીસંવર્ધન સંકરણ ક્લોનીંગ લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ પેશીસંવર્ધન સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. રિબોઝોમ હરિતકણ કણાભસૂત્ર લાઇસોઝોમ રિબોઝોમ હરિતકણ કણાભસૂત્ર લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ? આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) વાસ્ક્યુલમ મ્યુઝિયમ આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) વાસ્ક્યુલમ મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી અસંગત જોડ જણાવો : r - RNA – રિબોઝોમ બંધારણ t - RNA – પ્રતિસંકેત DNA – પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા m-RNA -જનીનસંકેત r - RNA – રિબોઝોમ બંધારણ t - RNA – પ્રતિસંકેત DNA – પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા m-RNA -જનીનસંકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ? ચતુષ્કીય ત્રિકીય એકકીય દ્વિકીય ચતુષ્કીય ત્રિકીય એકકીય દ્વિકીય ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોલ્ચિસિન ત્રાકના નિર્માણને અવરોધે છે. દ્વિકીય કોષને કોલ્ચિસિન અપાતાં તે બેવડાય છે.)